Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ટ્રલ રેવન્યુ ઓથોરિટીએ ગુજરાતના હઝીરા એકમમાં એક્સાઈઝ ડ્યૂટીની ચોરીના આરોપમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કેટલાક અધિકારીઓને સમન્સ પાઠવ્યા. ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સ કેસની તપાસ કરે છે. આરોપ છે કે કંપનીએ મિક્સ ઝાઈલેનનું ખોટુ વર્ગીકરણ કર્યું. તેને ઓર્ગેનિક કેમિકલ જાહેર કરી કંપની 12.5 ટકા ડ્યૂટી ભરતી હતી, પણ ખરેખર તો તેને મિનરલ ઓઈલ જાહેર કરી 14 ટકા ડ્યૂટી ભરવી પડે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ