હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવેલ સુખવિંદર સિંહ સુ્ક્ખુએ કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે કોગ્રેસ અને ગાંધી પરિોવારનો આભારી છુ. સુખવિંદર સિંહ શુક્ખએ કહ્યુ કે તેમને એ વાતની ખુશી છે કે, એક સાધારણ પરિવારના હોવા છતા તેમને હિમાંચલ પ્રદેશના મુખ્યમત્રી બનાવવામાં આવી રહ્યા છે.