ક્રૂઝ ડ્ર્ગ્સ કેસના કારણે ચર્ચામાં આવેલ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે વકીલ સુધા દ્વિવેદીએ મુંબઈ પોલિસ પાસે લેખિતમાં ફરિયાદ કરી છે. વકીલ સુધા દ્વિવેદીએ એમઆરએ માર્ગ પોલિસ સ્ટેશન અને સંયુક્ત પોલિસ કમિશ્નર(ગુના) મિલિન્દ ભારંભે અને રાજ્ય ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના કાર્યાલયોમાં ફરિયાદ કરી છે. બળજબરી વસૂલીનો આરોપ લગાવ્યો છે.