Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આધાર કાર્ડ વગર કોઈ જગ્યા એ કામ થઇ શકતું નથી. અચાનક આધારકાર્ડ ખોવાઈ જાય ત્યારે મુશ્કેલી વધી જાય છે. સાથે જ તો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પણ ન હોય તો વધુ મુશ્કેલી પડી શકે છે. પરંતુ હવે આની માટે તમારા ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી રીત બતાવીશું જેનાથી જો તમારી પાસે રજિસ્ટર્ડ નંબર નહીં હોય તો પણ તમે તમારું આધાર કાર્ડ મેળવી શકશો. જો કે, આધાર કાર્ડને રિપ્રિન્ટ કરવા માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
એ પછી વેબસાઇટના હોમપેજ પર આપવામાં આવેલા Get Aadhaar વાળા સેક્શનમાં દેખાઇ રહેલાં આધાર રિપ્રિન્ટ ઓપ્શનમાં આપવામાં આવેલા Order Aadhaar Reprint (Pilot Basis) પર ક્લિક  કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારે આધાર નંબર, સિક્યોરિટી કોડ અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. અહીં તમને બે વિકલ્પ મળશે. જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો Do Not Have Registered Mobile Number પર ક્લિક કરો. અહીં તમારે તમારું નોન રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાંખવાનું રહેશે અને પછી સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ