ભારતમાં કોરોના સંક્રમણ ના વધતા કેસોની વચ્ચે રશિયાથી મેડિકલ જરૂરિયાતોની પહેલી ખેપ ગુરૂવારે ભારત પહોંચી ગઈ છે. રશિયાએ ભારતને મોકલેલી પહેલી ખેપમાં 20 ઓક્સિજન કોન્સનટેટર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇટ મોનિટર અને દવાઓ સામેલ છે. રશિયા થી બે ફ્લાઇટ આ તમામ મદદ લઈને વહેલી સવારે દિલ્હી પહોંચી. આ સંબંધમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એ કહ્યું કે એર કાર્ગો અને દિલ્હી કસ્ટમ્સ બંને પ્લેનોમાં આવેલી વસ્તુઓનું ઝડપથી ક્લિયરન્સ કરી રહી છે.