ઉનાળામાં, બાહ્ય તાપમાની સાથે શરીરનું તાપમાન પણ નોંધપાત્ર રીતે વધે છે. સૂર્યની ગરમી દિવસેને દિવસે વધતી જાય છે, જેના કારણે લોકો હેરાન થી રહ્યા છે. સવારમાં, સ્નાન કરી બહાર નીકળ્યા નથી કે પરસેવો શરૂ થઈ જાય છે. ઉનાળામાં ચામડી પર ચીકાશના કારણે ધૂળ અને રજકણો ચોંટી જાય છે, જે શરીર પર બિનજરૂરી ગંદકી અને મેલનું કારણ બને છે.
રાત્રે, શરીરમાં રક્ત પરિભ્રમણી ગતિ ધીમી હોય છે. તેથી જો તમે રાત્રે તાજા પાણીથી સ્નાન કરો તો શરીરનું રક્ત પરિભ્રમણ ખૂબ સારું થાય છે. તે હૃદયની તંદુરસ્તીમાં પણ વધારો કરે છે. જો તમે તમારા હૃદયને તંદુરસ્ત રાખવા માંગો છો, તો રાત્રે સ્નાન કરવાની આદત પાડો.
ઉનાળા દરમિયાન તડકો, ધૂળ અને પરસેવાને કારણે ગંદકી,મેલ અને ધૂળ શરીર ઉપર ચોંટે છે. તેથી રાત્રે સ્નાન કરવાથી શરીરની બધી ગંદકી સાફ થાય છે. સ્નાન કર્યા પછી, તમે ફ્રેશ ફીલ કરો છો. તેનાથી તમારી ત્વચા પણ ચમકે છે અને ગરમીને કારણે થતા ખીલથી પણ રાહત આપે છે.
આ સાથે, પરસેવાની વાસ ખૂબ વિચિત્ર બની જાય છે. લોકોને રોજ-બરોજ થાક અને તડકાની અસરથી છુટકારો મેળવવા માટે લોકોને ઘરે જઈ અને સ્નાન કરવું ગમે છે. સવારમાં તમે દરરોજ સ્નાન કરતા હશો, પરંતુ ચાલો રાત્રે નહાવાના ફાયદા જાણીએ.
ગરમીના કારણે થાક અને તાણ ઘણો વધુ રહે છે. આ રીતે, રાતના સ્નાન કરવાથી, શરીરમાંથી થાક નીકળી જાય છે અને તરત ઉંઘ આવી જાય છે. ઉનાળામાં ગંદકી અને સડાને કારણે ઘણાં ગંભીર રોગો થાય છે. આ કારણે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. રાત્રે, તાજા પાણીથી સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ તેનાથી શરીર કુદરતી રીતે ઘણા રોગોથી સુરક્ષિત રહે છે.