ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરતી વખતે CM કેજરીવાલે કહ્યુ, 'આઝાદી પછી, આજ સુધી પહેલીવાર એવુ બન્યુ છે કે કોઈ સરકાર એવુ કહી રહી હોય કે અમે સૈનિકોના પેન્શન માટે પૈસા આપી શકતા નથી.' કેજરીવાલે પૂછ્યુ કે એવુ શું થઈ ગયુ કે કેન્દ્ર સરકાર સૈનિકોને પેન્શન આપવાની સ્થિતિમાં નથી રહી. આજ સુધી કેન્દ્રની કોઈપણ સરકારે એવુ નથી કહ્યું કે તે સૈનિકોને પેન્શન આપવા માટે સક્ષમ નથી.