ભારતે બનાવેલા સ્વદેશી માનવરહિત ડ્રોન રૂસ્તમનું રવિવારે કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. 24 કલાક સુધી આકાશમાં રહી શકનાર આ ડ્રોન રુસ્તમનું રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે ભારતીય સેનાના ત્રણે દળ દ્વારા તેનો ઉપયોગ કરી શકાશે.