Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રીજી પેઢીની એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ વિકસિત કરી છે. આ મિસાઇલના પરીક્ષણની શ્રેણી 7થી 18 જુલાઇ વચ્ચે કરવામાં આવી. રક્ષાપ્રધાન રાજનાથસિંહે સફળ પરીક્ષણના સમાપન માટે ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી છે.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલે પોતાના ડમી ટારેગટ પર અચૂક નિશાન સાધ્યું છે.  ફાયર એન્ડ ફોરગેટ સિસ્ટમ પર કરનારી આ મિસાઇલનું 7 જુલાઇથી થારના રણમાં પરીક્ષણ કરવામાં આવ્યું. સતત 12 દિવસ સુધી દિવસ-રાત આ મિસાઇલ પોતાના અચૂક નિશાનને સાધવામાં સફળ રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ