દુનિયાના સૌથી શ્રેષ્ટ રોકાણકારોમાં એક માનવામાં આવતા વોરન બફેટ 88 વર્ષના થઈ ચુક્યા છે. હવે તેમના દ્વારા સ્થાપિત કંપની બર્કશાયર હૈથવેમાં તેમના ઉત્તરાધિકારીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. આ રેસમાં સામેલ લોકોમાં ભારતીય મૂળના અજીત જૈનનું નામ પણ સામેલ છે, અને તે CEO પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અજીત જૈન લાંબા સમયથી બફેટની સાથે જોડાયેલા છે. રસપ્રદ વાત એ છે કે, અજીત જૈન એક સમયમાં સેલ્સમેનની નોકરી કરતા હતા.
ગૈલેબી એન્ડ કંપનીમાં એક રિસર્ચ એનાલિસ્ટ મૈક્રે સાઈક્સનું માનવું છે કે, વોરેન બફેટનો વિકલ્પ અસંભવ છે. જોકે, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કીકેના MD મેયેર શિલ્ડસ બહુ ઓછા ચિંતિત છે, તે કહે છે કે વર્શશાયર હૈથવે વોરન બફેટના વિના ચાલી શકે છે. મોટાભાગનો વહીવટ ખૂબ જ મજબૂત છે અને ઓનરશીપની અસર પણ બહુ ઓછી થશે.
અજીત જૈન એક સમયમાં સેલ્સમેનની નોકરી કરતા હતા. પરંતુ, આજે તેઓ 2 અબજ ડોલર એટલે કે 14 હજાર કરોડ રૂપિયાના માલિક છે. ફોર્બ્સ અનુસાર, વોરન બફેટ વર્તમાનમાં દુનિયાના ત્રીજા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ છે, તેમની નેટવર્થ 89.8 અબજ ડોલર એટલે કે, લગભગ 6.26 લાખ કરોડ રૂપિયા છે.