હૈદરાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદ અને ગાંધી પરિવારના ઘોર વિરોધી ગણાતા સુબ્રમણ્યમ સ્વામીએ એક સ્ફોટક નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની નાગરિકતા બહુ જલ્દી જતી રહેવાની છે. આ માટેની ફાઈલ અમિત શાહના ટેબલ પર છે. અને બહુ જલ્દી તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. તેમણે એક અંગ્રેજી અખબારના અહેવાલને ટાંકીને કહ્યુ હતુ કે, જે લોકો ભારતીય હોવા છતા બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે તેમની ભારતીય નાગરિકતા આપોઆપ ખતમ થઈ જવાની છે.