દિલ્હી ચૂંટણીમાં મતગણતરી દરમિયાન સામે આવી રહેલા પ્રારંભિક ટ્રેન્ડ્સમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ બાદ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપરાએ જણાવ્યું છે કે, હું પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લઉં છું અમે આની પાછળના કારણનું વિશ્લેષણ કરીશું. ભાજપ અને AAP દ્રારા ધ્રુવીકરણના રાજકારણને કારણે અમારા વોટિંગની ટકાવારીમાં ઘટાડો થયો છે.
કોંગ્રેસને 5 ટકાનું નુકસાન
જોકે આ વખતે ચૂંટણીના જે પરિણામો આજે આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપને આ વખતે 43 ટકા કરતા વધારે મત મળે તેમ લાગે છે.સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યુ છે.કોંગ્રસને માત્ર 4.5 ટકા મત મળે તેમ લાગે છે. કોંગ્રેસને ગયા વખતે 9 ટકા જેટલા મત મળ્યા હતા.આમ કોંગ્રેસને 5 ટકાનુ નુકસાન થયુ છે.