વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૧ કાર્યક્રમમાં બોલતી વેળાએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓ અંગે ટિપ્સ આપી હતી. આ કાર્યક્રમમાં મોદીએ આશરે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના માતા પિતાને સંબોધ્યા હતા.
મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષાઓને લઇને મનમાં કોઇ જ પ્રકારની ચીંતા ન રાખે. પરીક્ષાઓથી ડરવું ન જોઇએ.
માતા પિતાએ પણ પોતાના સંતાનોને પરીક્ષાને લઇને કોઇ પણ પ્રકારનો તનાવ ન આપવો જોઇએ. બાળકોને ચિંતાથી મુક્ત રાખવા જોઇએ. દેશભરમાં સ્કૂલોમાં યોજાનારી પરીક્ષાઓને લઇને મોદીએ વિદ્યાર્થીઓ અને માતા પિતાને ટિપ્સ આપી હતી.