આણંદના એસપી મકરંદ ચૌહાણે માધ્યમોને જણાવ્યું કે “બે મહિના પહેલાં સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પ્રોસ્ટીટ્યૂશનની પ્રેક્ટિસ કરતા હોવાનો ખુલાસો થયો છે.” સર્વેમાં 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ દારૂ, ડ્રગ્સ અને સ્મોકિંગની લત ધરાવતા હોવાનો પણ ખુલાસો થયો. ઉલ્લેખનીય છે કે અહીં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.