વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા છે. યુવરાજસિંહ જાડેજા પર પોલીસ ઉપર ગાડી ચડાવી દઈ હત્યાના પ્રયત્નો આરોપ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર કોર્ટ ચૂકાદો (verdict) સંભળાવ્યો છે. ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે.