ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના સમયમાં હેરિટેજ ટાવર ગણાતા યુનિવર્સિટીનો કેટલોક ભાગ નજીવી રકમ લઈને એક ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે ભાડે અપાયું છે. જેને કારણે અનેક વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા છે. જેને કારણે કુલપતિ, રજિસ્ટ્રારની ઓફિસ, પરીક્ષા વિભાગ અને એકેડેમિક વિભાગમાં જવાની કોઈને પણ મંજૂરી નથી. ત્યારે પરીક્ષાઓના સમયમાં જ વિદ્યાર્થીઓ હાલાકીનો સમાનો કરી રહ્યા છે.