રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ નરમ પડતા કારોબારમાં રાહત દેખાઈ રહી છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત ઉછાળા સાથે કારોબારની શરૂઆત(Opening Bell) થઇ છે. ગઈકાલે સેન્સેક્સ(Sensex)માં 1223 અને નિફટી(Nifty)માં 332 અંકની વૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ થયા બાદ આજે પણ બજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યા છે. સેન્સેક્સ 1,595.14 પોઇન્ટ અથવા 2.92%ઉછાળા સાથે 56,242.47 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 54,647.33 હતું. નિફટી ઇન્ડેક્સની વાત કરીએતો આજે 16,013.45 ના છેલ્લા બંધ સ્તર સામે તે 16,078.00 ઉપર ખુલ્યો હતો. નિફટીએ 331.90 અથવા 2.07% વધારા સાથે કારોબારની શરૂઆત કરી છે.