Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે 19 નવેમ્બર, મંગળવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. બજારમાં રિકવરીનું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE Sensex 780 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 23,700 પોઈન્ટ પાર થયો છે.
ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ છે. આજે 19 નવેમ્બર, મંગળવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 77,339 બંધ સામે 209 પોઇન્ટ વધીને 77,548 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,453 બંધ સામે 76 પોઇન્ટ વધીને 23,548 ના મથાળે ખુલ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ