કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ 7 માર્ચ, શુક્રવારે બજાર સપાટ ખુલ્યું હતુ. BSE Sensex 74347 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 36 પોઈન્ટ ઘટીને 22508 ના મથાળે ખુલ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજારમાં સતત ઉતારચડાવ નોંધાઈ રહ્યું છે. મોટાભાગે બજાર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ 7 માર્ચ, શુક્રવારે બજાર સપાટ ખુલ્યું હતુ. BSE Sensex હળવો ઉપર 74347 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 36 પોઈન્ટ ઘટીને 22508 ના મથાળે ખુલ્યો હતો.