-
ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં સિનેમા ઘરો પર 18 ટકાથી 28 ટકા જીએસટી ઉપરાંત સ્થાનિક મનોરંજન ટેક્સ મળીને 35 ટકા જેટલા બેવડા કરભારણના વિરોધમાં હડતાળ ચાલી રહી છે. સિનેમા એસોસિએશન-ભોપાલના મહામંત્રી અજીજઉદ્દીનના જણાવ્યાં પ્રમાણે જ્યાં સુધી ટેકસ ઓછો નહીં થાય કે પાછો નહીં ખેંચાય ત્યાં સુધી બેમુદતી હડતાળ ચાલુ રહેશે. એમપીમાં બધા મળીને 450 જેટલા સિનેમા હાઉસ છે. જેમાં મલ્ટીપ્લેક્સ પણ છે.