સુપ્રીમ કોર્ટએ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને 31 જુલાઈ સુધીમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજના લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશન અને તેમને લાભ આપવા માટે એનઆઇસી (NIC)ની મદદથી 31 જુલાઈ સુધીમાં પોર્ટલ વિકસિત કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યા કે કોવિડ (Covid-19)ની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી શ્રમિકોને મફતમાં વિતરણ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનાજની ફાળવણી કરો.