એક નવા પ્રકારનો કોરોના વાયરસ સામે આવ્યા બાદ બ્રિટન (UK)ના અનેક વિસ્તારોમાં સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ નવા કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસનએ દેશમાં લૉકડાઉનની ઘોષણા કરી છે. આ પ્રારંભિક જેવા લૉકડાઉન જેવા કડક નિયમો સાથે લાગુ થશે અને સોમવાર રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. મંગળવારથી સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી રિમોટ સ્ડડી માધ્યમથી જ ચાલશે.