લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એવી કાયદાકીય જોગવાઇ લાવવા વિચારે છે કે જેથી આરોપી છટકી ના શકે. પરંતુ સાથોસાથ એ બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ નિર્દોષને સજા ના થાય, તેમ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું. દરમિયાન, હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજએ એક ટ્વિટ મારફત જાહેરાત કરી હતી કે હરિયાણામાં લવ જેહાદ સામે કાયદો બનાવવા વિચારણા થઈ રહી છે. ઉત્તરપ્રદેશના કડક કાયદાનો હરિયાણામાં પડઘો પડયો છે.