દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં EDની વધુ એક કાર્યવાહી જોવા મળી છે. સત્યેન્દ્ર જૈન વિરૂદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ વધુ 2 લોકોની ધરપકડ કરી છે. ED દ્વારા ધરપકડ કરાયેલા 2 લોકોની ઓળખ ઉદ્યોગપતિ વૈભવ જૈન અને અંકુશ જૈન તરીકે થઈ છે. નોંધનીય છે કે, આ કેસમાં CBIએ અંકુશ, વૈભવ જૈન અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.