ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ LCA તેજસ Mark-1A જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે. LCA તેજસ Mark-1A વર્તમાન વેરિઅન્ટ કરતાં ઘણા વધારાના સુધારાઓ સાથે આવશે.