-
વડોદરાના જાણીતા કમાટીપુરા ઝૂમાં રખડતાં કૂતરા હરણોના પાંજરામાં ઘૂસી જતાં કૂતરાઓએ 6 હરણોને ફાડી ખાધા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. તપાસમાં ઝૂના સલામતી રક્ષકોની બેદરકારી જણાઇ છે. આવી ઘટનાને રોકવા હરણના પિંજરાની ફરતેની જાળી હાલ કરતા ઉંચી બનાવવામાં આવશે. વાડની ઉંચાઇ નીચી હોવાથી રખડતાં કૂતરાં ઘૂસ્યા હોવાના અહેવાલ છે.