ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં તસ્કરો સોના-ચાંદીના દાગીના નહીં પરંતુ લીંબુની ચોરી કરી હતી. એટલું જ નહીં અજાણ્યા શખ્સો લીંબુના જથ્થાની સાથે ડુંગળી અને લસણની પણ ચોરી કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. હાલ એક કિલો લીંબુનો ભાવ રૂ. 400 જેટલો છે. આ ભાવ વધારા વચ્ચે 50 કિલો લીંબીની ચોરીની ઘટના બની હતી. શાકભાજીની દુકાનમાં ચોરીની ઘટના બનતા અન્ય નાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.