Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના ત્રણ રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ઘણાં વાહનો રસ્તા પર ફસાઈ ગયા હતા. નેશનલ હેરિકેન સેન્ટરે ત્રણેય રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરીને લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
અમેરિકના મિઆમી સ્થિત નેશનલ હેરિકેન સેન્ટરે એડવાઈઝરી બહાર પાડીને ચેતવણી આપી હતી. નેશનલ હેરિકેન સેન્ટરના કહેવા પ્રમાણે આ ૭૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. તે સિવાય ઠેર-ઠેર પાંચથી ૧૦ ઈંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા. મિસિસિપી અને આલ્બામામાં ભારે વરસાદ પડયો હતો. મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ