જમ્મુ અને કાશ્મીરમાં હાજર સુરક્ષાદળોને નિશાનો બનાવવા માટે આતંકીઓ દ્વારા રચવામાં આવેલી મોટી સાજિશને નિષ્ફળ બનાવવામાં આવી છે. આ વખતે આતંકીઓએ આ સાજિશને જમ્મુ-રાજૌરી હાઈવે પર અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે સમય રહેતા સુરક્ષાદળોને આતંકીઓની આ સાજિશ અંગે જાણકારી મળી ગઈ. ત્યારબાદ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. ઘટના સ્થળેથી સુરક્ષાદળોએ એક સંદિગ્ધ IEED મળ્યું છે. જેની તપાસ સુરક્ષાદળ કરી રહ્યું છે. સંદિગ્ધ IEED મળી આવતા સુરક્ષાદળોએ હાઈવે પર વાહનોનું આવન-જાવન અટકાવી દીધું છે