હરિયાણામાં JJP ધારાસભ્ય નૈના ચૌટાલાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રોજખેડા ગામમાં બની હતી. JJP નો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ કાફલા પર પથ્થરમારો કર્યો હતો. JJP ના કાર્ય
કરોએ ઉગ્ર બોલાચાલી અને મારપીટ કરી હતી. કોંગ્રેસના વિધાનસભ્ય બીબી બત્રાએ હુમલાની નિંદા કરતા કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો પરના આરોપો ખોટા છે.