વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમા તોફાની તત્વોએ 50 વાહનોની તોડફોડ કરી 12થી વધુ વાહનો સળગાવ્યા હતા. તોફાનોમાં બે SRP જવાન સહિત 10 લોકોને ઇજા થઇ હતી. અને 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી. સ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 30થી વધુ સેલ છોડ્યા હતા.