લોકસભા સાસંદ અસદ્દુદીન ઔવેસીના પત્થરમારાને લીધે વધુ એક વાર હેરાન થયા છે. હૈદરાબાદથી ચૂંટાયેલા સાસદ ઓવૈસીના આવાસ પર ફરી ફરી તોડફોડ કરવામાં આવી છે. આ પહેલા પણ તેમના ઘર પર પત્થરો ફેકવામા આવ્યા હતા. રવિવારે કથતિ રીતે AIMIM સાસંદ ના ઘરને નિશાન બનાવામાં આ્યુ હતુ. DCP અ સ્પોર્ટ પર જઇને મામલાની જાણકારી લીધી હતી.