ભારતીય શેરબજારમાં તેજી યથાવત છે. આજે નબળા વૈશ્વિક સંકેતની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી નથી. ભારતીય શેરબજાર આજે પણ રેકોર્ડ સપાટી ઉપર ખુલ્યું હતું. બન્ને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ દર્શાવી રહ્યા છે. આજે સેન્સેક્સ 65,503.85 ઉપર ખુલ્યો હતો.

Copyright © 2023 News Views