Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી હતી. સેન્સેક્સ 60 હજારની સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ આજે શેરબજારમાં મોટો ધડાકો જોવા મળ્યો છે. માર્કેટમાં 991 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 57367.47 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 17188 પોઈન્ટના મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો. બજાર ખુલ્યા બાદ ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. સેંસેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો થયો. રિલાયન્સ ઈન્ડિયાના શેરમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ