સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજારે માં શાનદાર તેજી જોવા મળી રહી છે. સવારે 10:30 વાગ્યે સેન્સેક્સ 1458.64 પોઈન્ટ વધીને 60738.54 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી (Nifty) 391.00 પોઈન્ટ ઉછળીને 18061.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. એચડીએફસી (HDFC) અને એચડીએફસી બેંક (HDFC Bank)ને મર્જરની મંજૂરી મળતા આજે એચડીએફસી બેંકનો શેર 10 ટકા ઉછળ્યો છે. સવારે 10:30 વાગ્યે તમામ સેક્ટર્સ લીલા નિશાન પર ટ્રડે કરી રહ્યા છે.