બજેટના ત્રીજા દિવસે પણ બજારમાં વધારો ચાલુ: મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઇ, નેસ્લેના શેર ઘટ્યા
સેન્સેક્સ સવારે 50231.06 પર ખુલ્યો હતો. આ ઈન્ડેક્સનું અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે. આ પહેલા 21 જાન્યુઆરીએ ઈન્ડેક્સ પ્રથમ વખત 50184 પર પહોંચ્યો હતો. સવારે 9.46 કલાકે સેન્સેક્સ 158 અંક વધી 49955 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 51 અંક વધી 14699 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.