સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2002 અંક ઘટીને 31715 પર બંધ થયું. જ્યારે નિફ્ટી 566 અંક ઘટીને 9293 પર બંધ રહ્યો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ICICI બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ બેંક નિફ્ટી પણ 1,790 પોઈન્ટના કડાકા સાથે 19,743 નજીક બંધ આવ્યો છે. બીએસઈ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.25 ટકા અને 3.14 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા છે. આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસેઝ, FMCG, IT, મીડિયા, મેટલ, રિયલિટી, PSU બેંક, પાઇવેટ બેંકના સ્ટોક ગગડીને સેટલ થયા છે.