સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જોતજોતામાં ગાબડા નોંધાતા દિવાળીના તહેવારો પૂર્વે બજારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો ભારે વેચવાલીના દબાણે આજે સેન્સેક્સે 60000 અને નિફટીએ 18000 પોઈન્ટની મહત્ત્વની સપાટીઓ ગુમાવી દીધી હતી. તેની સાથોસાથ રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂા. 4.83 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.