ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજારે નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો છે. સવારે વેપાર શરૂ થતાં જ જ એક કલાકમાં સેન્સેક્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. તેણે 63583ની સપાટીને કૂદાવી હતી અને તે 63,588.31ના નવા શિખરે પહોંચી ગયો હતો.
અગાઉ નિફ્ટીનો રેકોર્ડ શું હતો?
અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ 18,887.60 પર હતો જે 1 ડિસેમ્બર 2022માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ 63,583.07 ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો.