મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી શકશે નહીં. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા કહ્યું કે, હું તમને (દેવેન્દ્ર ફડણવીસ) 'વિપક્ષી નેતા' કહીને નહીં બોલાવું, પણ હું તમને એક 'જવાબદાર નેતા' કહીશ. જો તમે અમારા માટે સારા રહ્યા હોત, તો પછી આ બધું (ભાજપ-શિવસેનામાં ડખ્ખો ) થયો ન હોત.