માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કોર્પોરેટ સેક્ટરની આવકનો વૃદ્ધિદર ૮.૫૦ ટકાનો રહેવાનો અંદાજ છે. જે છેલ્લા નવ ક્વાર્ટર્સમાં સૌથી વધારે હશે. અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ છ મુખ્ય સેક્ટર્સની કંપનીઓનો માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા ક્વાર્ટરમાં આવકનો વૃદ્ધિ દર ૮.૫૦ ટકાનો રહેવાની અપેક્ષા છે. આ વૃદ્ધિ દર માર્ચ ૨૦૧૬માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ૭.૭૦ ટકાનો અને ડિસેમ્બર ૨૦૧૬માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ૬.૬૦ ટકાનો રહ્યો હતો.