વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ ગુજરાતની મુલાકાત લીધી હતી. લક્ષ્મી મિતલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સીએમ વિજય રૂપાણી (CM vijay rupani) અને નાયબ સીએમ નિતિન પટેલ (Dy CM nitin patel) સાથે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર મુલાકાત કરી છે. સૌ કોઇ તર્ક લગાવી રહ્યું હતુ કે આ મિટીંગ પાછળનું કારણ શુ હશે . આ બેઠક અંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મિતલ ગૃપ આગામી સમયમાં ગુજરાતમાં ૫૦ હજાર કરોડનું રોકાણ કરશે
વિશ્વ મહિલા દિવસના પૂર્વ દિવસે સરકાર દ્વારા તૈયાર થયેલી સંસ્થાના માધ્યમથી મહિલાઓના નવા ઇનોવેશન કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી.