રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માહિત પ્રધાનને બદલે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ, જેઈઈ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેક્ટીસ થાય તે માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૌક્ષણિક વર્ષથી ધો. 3 થી 8 અને ધો9,11માં છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રિય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં એક સરખુ પ્રશ્નપત્ર રહેશે.