વર્તમાન સમયમાં અંગ્રેજી વિષયનું મહત્વ વધતુ જઇ રહ્યુ છે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. નવા સત્રથી ધો. 1 થી 3 ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ભણાવામાં આશે. જેમ ધો. 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રોના માધ્યમથી અંગ્રે