ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ આગામી તા. 29 જુનના રોજ જીલ્લા અને તાલુકાકક્ષાએ કરવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. માર્કશીટના વિતરણના સમયે વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે સોશિયલ ડિસન્ટન્સીંગ રાખવા અને માસ્ક, સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 15 જુનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવહાનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.