Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જે નિયમિત, રિપીટર વિદ્યાર્થીઓ સાથેનું એકંદરે 79.74% રહ્યું છે. જો કે આ વર્ષના શાળાએ જતા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91% રહ્યું છે. આ વર્ષે એ-1 ગ્રેડમાં 2,092 વિદ્યાર્થીઓ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.  28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં નિયમિત કેટેગરીના 3,35,145 વિદ્યાર્થીઓમાંથી 2,91,287 વિદ્યાર્થીઓ પાસ થતા નિયમિત વિદ્યાર્થીઓનું 86.91% પરિણામ રહ્યું છે. રિપીટર વિદ્યાર્થીઓનું 45.45%, ખાનગી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 48.92% અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓનું 46.83% પરિણામ રહ્યું છે.  
રાજ્યમાં સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી અને અલારસા છે. સૌથી ઓછું 56.43% પરિણામ ડભોઈનું રહ્યું છે. સૌથી વધુ 95.41% પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ અને સૌથી ઓછું 76.49 ટકા પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ