કોરોના વાયરસની કપરી પરિસ્થિતમાં રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને (std 10) માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓનું પરિણામ (std 10 results) કેવી રીતે આપવું અને વિદ્યાર્થીને ધો.11માં કેવી રીતે પ્રવેશ મેળવવો એ અંગે પણ મૂંઝવણ હતી સાથે સાથે ધો10ના વિદ્યાર્થીઓના વાલીઓ પણ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આજે સરકાર દ્વારા ધો.10ના પરિણામ અંગે જાહેરાત કરી હતી. જેમાં સરકારે જાહેર કર્યું હતું કે, 9માં ધોરણની સામાયિક કસોટી અને ધો-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. આ પરિણામ જૂન મહિનાના અંતિમ અઠવાડીયામાં જાહેર થશે.