ગુરુવારે રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો ટી-20 મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે મહા વાવાઝોડાના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આજે વરસાદ પડ્યો છે. ત્યારે આજે બપોરે જ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની પિચને કવર કરવામાં આવી હતી. BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું હતું કે "ગુરુવારે સવારે વરસાદની સંભાવના છે અને અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."