પીએમ મોદીએ સંબોધનમાં સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવી. સરદાર પટેલે વર્તમાન ભારતનું નિર્માણ કર્યું તેમ શરૂઆત કરીને કેવડિયાથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ.
પીએમ મોદીએ કેવડિયા ખાતેના સંબોધનમાં મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે યાદ કર્યાં. પીએમ મોદીએ કહ્યું વાલ્મિકીએ ભારતને ઉત્કર્ષ બનાવવાનું કામ કર્યું. ભગવાન રામનો જીવન સંદેશ મહર્ષિ વાલ્મિકીએ કંડાર્યો. વાલ્મિકીએ રાષ્ટ્ર ભાવના જગાડવાનું કામ કર્યું હતું.
આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું