જૂની પેન્શન યોજના લાગુ કરવાના મામલે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણા, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમોનો કોઈ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતા હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો(Gujarat State Joint Employees Front) મેદાનમાં આવ્યો છે.